મધ્યપ્રદેશના ધારમાં મોટી દુર્ઘટના, 55 મુસાફરો ભરેલી બસ નર્મદા નદીમાં ખાબકી,13ના મોત
મધ્ય પ્રદેશના ખરગોન અને ધાર જિલ્લાની સરહદ પર 55 મુસાફરો ભરેલી બસ નર્મદા નદીમાં ખાબકી હતી.
મધ્ય પ્રદેશના ખરગોન અને ધાર જિલ્લાની સરહદ પર 55 મુસાફરો ભરેલી બસ નર્મદા નદીમાં ખાબકી હતી.
કાલાવડથી છોટાઉદેપુર જઇ રહી હતી એસટી બસ, અકસ્માતનો ભોગ બનેલી કાર ખરગોન પાર્સિંગની.
પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હવે યુપીના રાજયપાલ, અત્યાર સુધી આનંદીબેન પાસે હતો મધ્યપ્રદેશનો હવાલો.