શિવજીની શાહી સવારી... : અંકલેશ્વરમાં મહાશિવરાત્રિએ નંદી ઉપર સવાર થઈ નગરચર્યાએ નીકળશે શિવ પરિવાર...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સિદ્ધેશ્વર યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શિવજીની શાહી સવારીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.