બાબાએ યુટ્યુબરને ચિમટાથી માર્યો, મહાકુંભનો વીડિયો વાયરલ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ (અલાહાબાદ) માં આજે, એટલે કે 13 જાન્યુઆરીએ મહાકુંભનો પ્રારંભ થયો છે.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ (અલાહાબાદ) માં આજે, એટલે કે 13 જાન્યુઆરીએ મહાકુંભનો પ્રારંભ થયો છે.
એવું માનવામાં આવે છે કે આ પવિત્ર સ્થાનો પર અમૃતના ટીપા પડ્યા હતા, તેથી અહીં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.....
વિપિન ગૌર નામના યુવકે ડાયલ-112 યુપી પોલીસને ટેગ કરતી પોસ્ટને રી-ટ્વીટ કરી હતી. એ બાદ પોલીસ દોડતી થઈ હતી. પોસ્ટ કરનારી વ્યક્તિને શોધી રહ્યા છીએ. પ્રયાગરાજ પોલીસ કમિશનર અને સુરક્ષા એજન્સીઓને માહિતી મોકલવામાં આવી હતી
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે કુંભમેળો 2025 યોજાશે. આગામી 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા મહાકુંભમાં કરોડો હિંદુઓ આસ્થાની ડૂબકી લગાવશે.
પ્રયાગરાજ હિન્દુ ધર્મના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે, કારણ કે અહીં ત્રિવેણી સંગમ છે, એટલે કે ગંગા-યમુના અને સરસ્વતી નદીઓ અહીં એક સાથે આવે છે. 2013 પછી 12 વર્ષ બાદ ફરી એકવાર 13 જાન્યુઆરી 2025ના રોજ પોષ પૂર્ણિમાના દિવસે મહાકુંભનો પ્રારંભ થશે.