ધર્મ દર્શનશિવલિંગ પર આ વસ્તુઓ ચડાવવાની છે મનાઈ, મહાશિવરાત્રીના દિવસે રાખો આ વાતનું ધ્યાન! ભગવાન મહાદેવને સમર્પિત મહાશિવરાત્રીનો દિવસ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની યોગ્ય રીતે પૂજા કરવાથી તે જલ્દી પ્રસન્ન થઈ જાય છે. પરંતુ મહાશિવરાત્રિ પર શિવજીની પૂજા દરમિયાન કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે By Connect Gujarat Desk 26 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્યમહાશિવરાત્રિ પર ઉપવાસ કરતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન આ વખતે મહાશિવરાત્રીનો તહેવાર 26 ફેબ્રુઆરી 2025 બુધવારના રોજ ઉજવવામાં આવશે. શિવભક્તો મહાશિવરાત્રી પર્વની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કેટલાક લોકો આ ખાસ તહેવાર પર ઉપવાસ પણ રાખે છે. પરંતુ ઉપવાસની સાથે સાથે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. By Connect Gujarat Desk 24 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમહાશિવરાત્રી પર્વ પર સોમનાથ મહાદેવ મંદિર સતત 42 ક્લાક ખુલ્લુ રહેશે, અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે મહા શિવરાત્રિના પર્વને લઈ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. By Connect Gujarat 27 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn