ગાંધીનગર : રૂ. 2.60 લાખની લાંચ લેતા મામલતદાર સહિત 2 લોકો ACBના હાથે ઝડપાયા...
ગાંધીનગરની કલોલ મામલતદાર કચેરીમાં ACBએ ટ્રેપ ગોઠવી મામલતદાર, નાયબ મામલતદાર અને ઓપરેટરને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે.
ગાંધીનગરની કલોલ મામલતદાર કચેરીમાં ACBએ ટ્રેપ ગોઠવી મામલતદાર, નાયબ મામલતદાર અને ઓપરેટરને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે.
ભરૂચના જંબુસર ખાતે ત્રિપુરાના મુસ્લિમો ઉપર થઈ રહેલા અત્યાચારના પગલે મુસ્લિમ સમાજ દ્વારા જંબુસર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.
PM મોદીએની શાળાને ઐતિહાસિક સ્થળ બનાવવાનું કાર્ય શરૂ, વડનગરની સ્કૂલના વારસાને જાળવવા રાજ્ય સરકાર સજ્જ.