ભરૂચ અંકલેશ્વર: માંડવા ગામની સીમમાં જુગાર રમતા 10 જુગારી ઝડપાયા, રૂ. 1.58 લાખનો મુદ્દામાલ જપ્ત અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ગામની સીમમાં શેરડીના ખેતર પાસેથી જુગાર રમતા 10 જુગારીયાઓને 1.58 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. By Connect Gujarat 10 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : માંડવા ગામે ઈકો કારમાં છુપાવી રાખેલ દારૂના જથ્થા સાથે એક ઈસમની અટકાયત... અંકલેશ્વર તાલુકાના માંડવા ગામેથી ભરૂચ એલસીબી પોલીસે ઈકો કારમાંથી દારૂનો જથ્થા સાથે એક ઈસમની અટકાયત કરી હતી, By Connect Gujarat 23 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ભારે પવનના કારણે માંડવા ગામ નજીક જીવંત વીજ તાર તૂટી પડ્યો, કરંટ લાગતાં એક વ્યક્તિનું મોત હિલ્ટન હોટલની બાજુની ખુલ્લી જગ્યામાં વાવાઝોડાને પગલે જીવંત વીજ વાયર કામદાર પર તૂટી પડતા તેનું વીજ કરંટ લાગતા સારવાર મળે તે પહેલા કરુણ મોત નીપજ્યું હતું. By Connect Gujarat 30 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: અંકલેશ્વરના માંડવા ગામ નજીકથી મોંઘાદાટ નળના શંકાસ્પદ જથ્થા સાથે પોલીસે એક આરોપીની કરી ધરપકડ અંકલેશ્વર તાલુકા પોલીસે ઉછાલીથી માંડવા ગામ જવાના અંતરિયાળ માર્ગથી શંકાસ્પદ નળના જથ્થા સાથે એક સીમને ઝડપી પાડી 1.02 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો By Connect Gujarat 22 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: ડભોઈના માંડવા ગામ નજીક બે કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત,17 મુસાફરોને ઇજા ડભોઈના માંડવા ગામ નજીક બે કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં 17થી વધુ લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે By Connect Gujarat 15 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: માંડવા ગામે પાણી માટે નહીં પરંતુ દારૂ માટે પાઇપલાઇન, જુઓ દારૂ સંતાડવાનો નવો કીમિયો પોલીસે ૪૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કુખ્યાત બુટલેગર પ્રકાશ મગન વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. By Connect Gujarat 02 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn