નવસારી : આંબાવાડીની સુરક્ષા માટે ખેડૂતોની માંગ,કેરી ચોરીની ફરિયાદ ઉઠતા ધરતીપુત્રો ચિંતાગ્રસ્ત
નવસારી જિલ્લાની પૂર્વ પટ્ટીમાં 10થી વધુ ગામોમાં કેરી ચોરો સક્રિય થયા છે. મોંઘા ભાવે વેચાતી કેરી ચોરી કરીને સસ્તા ભાવે વેચવાનું રેકેટ શરૂ થયું છે.
નવસારી જિલ્લાની પૂર્વ પટ્ટીમાં 10થી વધુ ગામોમાં કેરી ચોરો સક્રિય થયા છે. મોંઘા ભાવે વેચાતી કેરી ચોરી કરીને સસ્તા ભાવે વેચવાનું રેકેટ શરૂ થયું છે.
એક જ આંબાના વૃક્ષ પર વિવિધ પ્રકારની કેરીઓ તમે ક્યારેક જોઇ છે, નહીં ને..! તો અમે આપને બતાવીશું એક એવા આંબાનું વૃક્ષ કે, જેના પર એક, બે, નહીં પણ 14 પ્રકારની કેરીઓ પાકે છે
ઉકાભાઈએ કરેલો આ પ્રયોગ સફળ પણ થયો અને હાલ એક જ આંબાના જાડ પર અલગ અલગ 14 જાતની કેરી આવવા લાગી છે