અમદાવાદ: હોસ્પિટલમાં પુત્રને જન્મ આપી માતા ફરાર; બાળકને તરછોડીને જતી મહિલા CCTVમાં થઈ કેદ
બાળકને તરછોડી માતા ફરાર થવાની વધુ એક ઘટના અમદાવાદમાં બની છે. શહેરની એલજી હોસ્પિટલમાં બાળકને તરછોડી માતા ફરાર થઈ હતી
બાળકને તરછોડી માતા ફરાર થવાની વધુ એક ઘટના અમદાવાદમાં બની છે. શહેરની એલજી હોસ્પિટલમાં બાળકને તરછોડી માતા ફરાર થઈ હતી
અમદાવાદમાં ડબલ મર્ડરનો ચોંકાવનારો બનાવ, ઇશનપુર વિસ્તારની ઘટના, પુત્રએ માતા અને કાકાની કરી હત્યા.