મણિપુર ફરી ભડકે બળશે! ભારે માત્રામાં હથિયારો અને વિસ્ફોટકની લૂંટ ચલાવાઈ, સુરક્ષા ચોકી પર હુમલો.....
મણિપુરમાં ફરી મોટાપાયે હિંસા થવાની ભીતિ સેવાઈ રહી છે. ભીડે મણિપુરના બિષ્ણુપુર જિલ્લામાં બે સુરક્ષાચોકીઓ પર હુમલો કરી તોડફોડ મચાવી હતી
મણિપુરમાં ફરી મોટાપાયે હિંસા થવાની ભીતિ સેવાઈ રહી છે. ભીડે મણિપુરના બિષ્ણુપુર જિલ્લામાં બે સુરક્ષાચોકીઓ પર હુમલો કરી તોડફોડ મચાવી હતી
ભરૂચમાં આદિવાસી સમાજનુ આવેદનપત્મ, ણીપૂર હિંસા બાબતે આવેદનપત્ર પાઠવાયુ.
ગત તા. 3 મેના રોજ આધુનિક હથિયારોથી સજ્જ હજારો લોકોએ હુમલો કર્યો હતો. આ લોકોએ ગામમાં લૂંટફાટ કરવાની સાથે આગચંપી કરવાનું પણ શરૂ કરી દીધું હતું.
ભારતીય ટ્રાયબલ ટાયગર સેનાએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આપેલ આવેદન પત્રમાં જણાવ્યું છે કે, મણિપુરમાં તોફાનો હજુ સુધી અટકવાનું નામ નથી લઈ રહ્યા.
મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. સરકાર અને સામાન્ય લોકોને લાગે છે કે તરત જ તણાવ શાંત થઈ ગયો છે. ફરી ગોળીબાર શરૂ થાયો છે.