વડોદરા વડોદરા : માંજલપુર વિસ્તારમાં ચોરીની અશંકાએ વૃદ્ધ પર હુમલો, વિડીયો થયો વાયરલ વડોદરા શહેરમાં માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે ચોરીની આશંકાએ અજાણ્યા યુવકોએ વૃદ્ધને માર મારતો હોવાનું વિડીયો સામે આવ્યો છે. By Connect Gujarat 30 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: માંજલપુર વોર્ડ નં-18ના BJPના પ્રમુખ પાર્થ પટેલ દ્વારા માર માર્યો હોવાનો પત્નીનો આક્ષેપ વડોદરાના માંજલપુર વિસ્તારના વોર્ડ નં-18ના BJPના પ્રમુખ પાર્થ પટેલે પત્નીને માર મારતા મામલો વધુ વિવાદિત બન્યો છે. By Connect Gujarat 27 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: માંજલપુર સ્મશાનમાંથી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતા ઇન્જેક્શનની સિરીંજો મળી, વિપક્ષ કોંગ્રેસે ભાજપને ઘેર્યુ મહાનગર પાલિકાના વિપક્ષી નેતા અમી રાવતે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને રજૂઆત કરી હતી કે શહેરના માંજલપુર ખાતે વડોદરા મહાનગરપાલિકા હસ્તકનુ સ્મશાન છે. By Connect Gujarat 20 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરાના રાજકારણમાં કઠણાઇ : માંજલપુર બેઠકે 7 ટર્મથી BJP MLAને રિપીટ, 6 ટર્મથી BJP MLA વાઘોડિયાથી અપક્ષે રાજકારણમાં ક્યારે કશું પણ બની શકે છે. આ વાતને સાચી પડતી ઘટના આજે સામે આવી છે. ગતરોજ સુધી ભાજપ દ્વારા 182 પૈકી 181 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા હતા. By Connect Gujarat 17 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : હત્યા કરાયેલી હાલતમાં માંજલપુરની યુવતીનો મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ શરૂ... 20 વર્ષીય યુવતી સંદીપ મકવાણા નામના યુવક સાથે બહાર ગઈ હતી, અને પરિવારને બીજા દિવસે પાછું આવવાનું કીધું હતું. By Connect Gujarat 18 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn