ગુજરાત બનાસકાંઠા : પ્રચંડ વિસ્ફોટ સાથે ફટાકડા ફેક્ટરી ભડકે’ બળી, 17 લોકોના મોત, 5 ઇજાગ્રસ્તો સારવાર હેઠળ... બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આવેલી અને ગેરકાયદે ચાલતી ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. By Connect Gujarat Desk 01 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : ઇડર-ખેડબ્રહ્મા હાઇવે પર ટ્રક પાછળ જીપ ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો,12થી વધુ લોકો થયા ઘાયલ સાબરકાંઠા જિલ્લાના ઇડર ખેડબ્રહ્મા હાઇવે પર ટ્રક પાછળ જીપ ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.સર્જાયેલા અકસ્માતમાં 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. By Connect Gujarat Desk 07 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગ, 18 લોકોના મોત, અનેક ઘાયલ નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરો મદદ માટે અહીં-તહીં ભટકતા હતા, તો બીજી તરફ ઘાયલો પીડાથી ચીસો પાડી રહ્યા હતા. By Connect Gujarat Desk 16 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ કુર્લા બસ અકસ્માત : બેકાબૂ બસે અનેક લોકોને કચડી નાખ્યા, 7ના મોત મુંબઈના કુર્લામાં ગઈકાલે રાત્રે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. તમને જણાવી દઈએ કે બેસ્ટની બેકાબૂ બસે ઘણા લોકોને કચડી નાખ્યા હતા. By Connect Gujarat Desk 10 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત નજીક લક્ઝરી બસ ખાડીમાં ખાબકી, 1 યુવકનું મોત સુરતના કોસંબા નજીક નેશનલ હાઇવે 48 પર આજરોજ વહેલી સવારે 5 વાગ્યે એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી હતી. By Connect Gujarat Desk 27 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ઉત્તરાખંડ: અલ્મોડામાં સર્જાયો ગંભીર અકસ્માત, બસ ખીણમાં ખાબકી, 36ના મોત સોલ્ટ ડેવલપમેન્ટ બ્લોકના કુપી વિસ્તારમાં બસને અકસ્માત નડ્યો અને ઉંડી ખાઈમાં પડી. આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા 36 લોકોના મોત થયા હતા. By Connect Gujarat Desk 04 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાટણ : રાધનપુર હાઇવે પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત, 4 ના મોત. પાટણના રાધનપુર હાઇવે પર મોડી રાત્રિ દરમ્યાન અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી હતી.આ ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યાં હતા તેમજ 10 થી વધુ લોકો ઘાયલ થયા છે. By Connect Gujarat 12 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ વૃંદાવનમાં બાંકે બિહારી મંદિર નજીક મકાન ધરાશાયી, ૫ નાં મોત, અનેક ઘાયલ તીર્થધામ મથુરાના વૃંદાવન ખાતે આવેલ બાંકે બિહારી મંદિર પાસે મંગળવારે સાંજે એક મોટી દુર્ઘટના ઘટી હતી By Connect Gujarat 16 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ઝારખંડમાં સર્જાયો ભયંકર અકસ્માત, બેકાબૂ બસ બ્રિજની ટેલિંગ તોડી 50 ફૂટ નીચે નદીમાં ખાબકી, 6ના મોત, 25થી વધુ લોકો ડૂબ્યા..... ગિરિડીહ નજીક બસને મોટો અકસ્માત નડ્યો હતો. જેમાં રાંચીથી ગિરિડીહ જતી બસના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બસ નદીમાં ખાબકી હતી. By Connect Gujarat 06 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn