મનોરંજન જસ્ટિન બીબર અનંત-રાધિકાના લગ્નના ફંક્શનમાં કરશે પરફોર્મ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. આ કપલે ગયા વર્ષે સગાઈ કરી હતી. માર્ચ અને મે મહિનામાં બે ભવ્ય પ્રી-વેડિંગ સેલિબ્રેશન પણ જોવા મળ્યા હતા. હવે આખરે આ કપલ 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યું છે. By Connect Gujarat 04 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : જંબુસર ખાતે કૌસર વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા માછી સમાજના યુવક-યુવતીઓ માટે લગ્ન પ્રસંગ યોજાયો... ટ્રસ્ટ તરફથી તમામ કન્યાદાનનો સામાન જેમ કે, તિજોરી, પલંગ, સોફા સહિત અન્ય તમામ વસ્તુઓ ભેટમાં આપવામાં આવી હતી By Connect Gujarat 02 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : લગ્ન મંડપમાં દુલ્હનને એટેક આવતા ડોલી નહીં પણ ઉઠી અર્થી, જાન પરત ન વળે માટે નાની બહેનને પરણાવાઈ દુલ્હનનું હાર્ટ એટેકથી કુદરતી મોત થઈ જતા વરરાજા વિશાલ સાથે નાની દીકરીના લગ્ન કરવામાં આવ્યા હતા. By Connect Gujarat 23 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ઉના: આહીર સમાજના 19માં સમૂહ લગ્નમાં 20 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા આ સમૂહ લગ્નની ખાસ વિશેષતા એ રહી હતી કે, કોઇ પણ પ્રકારની ભવ્યતા વિના એકદમ સાદાઇથી લગ્ન સમારોહ યોજવામાં આવ્યો હતો By Connect Gujarat 11 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
Featured સાબરકાંઠા : પ્રાંતિજના ખારી- અમરાપુર ગામે નીકળ્યો વરઘોડો, પણ જુઓ અધવચ્ચે શું બન્યું By Connect Gujarat 22 Apr 2021 Share Twitter Share Whatsapp LinkedIn
Featured અમરેલી: ચાંદગઢમાં 17 જાન લીલાતોરણેથી પાછી ફરી, સમૂહલગ્નમાં પોલીસ પહોંચતાં વર-વધૂ સહિત જાનૈયા મુઠ્ઠીઓ વાળીને ભાગ્યાં By Connect Gujarat 25 Dec 2020 Share Twitter Share Whatsapp LinkedIn