ગુજરાતવલસાડ : 4 મહિનાના લગ્ન જીવનમાં ખટાસ આવતા પ્રેમ કહાની અધૂરી રહી, પતિએ જ કરી પત્નીની હત્યા.! વલસાડ શહેરમાં 4 મહિનાના લગ્ન જીવન બાદ પતિ-પત્ની વચ્ચે ચાલતા અણબનાવનો કરૂણ અંજામ આવ્યો છે. By Connect Gujarat 24 Apr 2024 14:35 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાયલાના ચોરવિરા ગામે વરરાજો હેલીકોપ્ટરમાં બેસીને પરણવા આવતા ગામ લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવિરા ગામે વરરાજો હેલીકોપ્ટરમાં બેસીને પરણવા આવતા જાન જોવા આખું ગામ ઉમટી પડ્યું હતું.. By Connect Gujarat 16 Feb 2024 18:00 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ નર્મદા પાટણવાડીયા ઠાકોર સમાજના વગુસણા ખાતે યોજાયેલ સમૂહલગ્નમાં 5 નવયુગલોએ મંગળ ફેરા ફર્યા ભરૂચ નર્મદા જિલ્લાના પાટણવાડિયા ઠાકોર સમાજના વગુસણા ખાતે આયોજિત સમૂહલગ્નોત્સવમાં પાંચ નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા By Connect Gujarat 11 Feb 2024 17:29 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સસાનિયા મિર્ઝાથી અલગ થવાના સમાચાર વચ્ચે શોએબ મલિકે આ પાકિસ્તાની એક્ટ્રેસ સાથે કર્યા બીજા લગ્ન..! પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શોએબ મલિકે બીજા લગ્ન કર્યા છે. શોએબે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નની તસવીરો શેર કરી છે. By Connect Gujarat 20 Jan 2024 16:12 ISTShare Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનબોલિવૂડ એક્ટર અને ફિલ્મમેકર અરબાઝ ખાને 56 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યા,ભાઈ સલમાન ખાને પણ આપી હાજરી By Connect Gujarat 25 Dec 2023 10:48 ISTShare Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનઈશ્કબાઝ ફેમ અભિનેત્રી શ્રેણુ પરીખે અક્ષય મ્હાત્રે સાથે કર્યા લગ્ન.... આ દંપતીએ 21 ડિસેમ્બરના રોજ વડોદરામાં પરિવાર અને મિત્રોની હાજરીમાં સાત વચન લીધા હતા. આ કપલે સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરી છે. By Connect Gujarat 22 Dec 2023 13:00 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનાર દીકરીનું જીવતે જીવ બેસણું, જુઓ શું કહી રહ્યા છે દીકરીના માતા-પિતા..! પ્રેમ લગ્ન કરનાર દીકરી માતા-પિતા માટે મૃત્યુ પામી અને માતા પિતાએ દીકરીનું જીવતે જીવ બેસણું અને શોકસભા પણ યોજી નાખી. By Connect Gujarat 06 Nov 2023 17:54 ISTShare Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનસાઉથ એક્ટ્રેસ અમલા પૉલેએ બોયફ્રેન્ડ જગત દેસાઇ સાથે કર્યા લગ્ન, મેચિંગ આઉટફિટ્સમાં બંને લાગી રહ્યા છે એકદમ સુંદર..... દક્ષિણની અભિનેત્રી અમલા પૉલે તેના બોયફ્રેન્ડ જગત દેસાઇ સાથે લગન કરી લીધા છે. આ કપલે તસ્વીરો શેર કરી છે By Connect Gujarat 06 Nov 2023 16:18 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશનિર્મલા સીતારમણની પુત્રીના ઘરમાં જ એકદમ સાદાઈથી કરાવ્યાં લગ્ન, કોઈ નેતા કે VIPને આમંત્રણ નહીં.! નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે તેમની પુત્રી પરકલા વાંગમયીના સાદગી સાથે લગ્ન કરાવ્યા. લગ્નની વિધિ બેંગલુરુમાં તેમના ઘરે થઈ હતી. By Connect Gujarat 09 Jun 2023 13:13 ISTShare Twitter Share Whatsapp LinkedIn