વડોદરા : ભાયલી ગામે વાકળ સામાજિક પ્રગતિ મંડળ દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાયો, 13 નવયુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા
વડોદરાના ભાયલી ગામ ખાતે વાકળ સામાજિક પ્રગતિ મંડળ-સયાજીગંજ દ્વારા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 13 નવયુગલોએ પ્રભુતામાં ડગલા માંડ્યા હતા.