ભરૂચ: એક્સપ્રેસ હાઇવે પરથી રૂ.18 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાવાના મામલામાં ફરાર આરોપીની MPથી ધરપકડ
ભરૂચ બી ડિવિઝન અને રૂરલ પોલીસની ટીમને દિલ્લી મુંબઈ એક્સપ્રેસ વે પર એમડી ડ્રગસની હેરફેર કરવામાં આવી રહી હોવાની બાતમી મળતા કારેલી ગામ નજીક વોચ ગોઠવવામાં આવી હતી.