ભરૂચ: ભાજપ દ્વારા અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયુ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના નવ વર્ષ પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં એક મહિના સુધી અલગ અલગ કાર્યક્રમ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના નવ વર્ષ પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં એક મહિના સુધી અલગ અલગ કાર્યક્રમ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
બીપોરજોય વાવાઝોડા અંગે બચાવની તૈયારીની સમીક્ષા માટે ભાવનગર જિલ્લાના પ્રભારીમંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લાના અધિકારીઓની કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે બેઠક યોજવામાં આવી હતી
કેન્દ્રમાં મોદી સરકારને 9 વર્ષ પૂર્ણ થતાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતમાં જનસભા યોજાય હતી.
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાય હતી જેમાં ૧૮ કરોડ૪૯ લાખ રૂપિયાના વિકાસકામોને મંજુરી આપવામાં આવી હતી.
જાપાનના હિરોશિમા શહેરમાં શુક્રવારે G7 બેઠક માટે વિશ્વની 7 કહેવાતી સૌથી મોટી અર્થવ્યવસ્થાઓના નેતાઓ એક મંચ પર ભેગા થયા છે.
ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ વેપારીઓ અને દુકાનદારો સાથે બેઠક યોજી વિવિધ સમસ્યા બાબતે રજૂઆત કરી હતી.