Home > meetings
You Searched For "Meetings"
PM મોદી આજે ગુજરાતમાં 4 જગ્યાએ જનસભાને સંબોધિત કરશે.
24 Nov 2022 4:16 AM GMTગુજરાત વિધાનસભાની ચૂંટણીનો રાજ્યમાં રંગ જામ્યો છે. PM મોદી આજે ગુજરાતમાં 4 જગ્યાએ જનસભાને સંબોધિત કરશે.
PM નરેન્દ્ર મોદી ગુજરાતમાં 25થી વધુ સભા ગજવશે, સમગ્ર રાજ્યને આવરી લેવાશે...
5 Nov 2022 7:31 AM GMTભારતીય જનતા પાર્ટીએ પણ શરૂ કરી તૈયારી, ગુજરાતમાં PM મોદી 25થી વધુ સભા ગજવશે
ગાંધીનગર : ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ભાજપમાં બેઠકોનો દૌર શરૂ, ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળી સંકલન બેઠક
3 Nov 2022 10:20 AM GMTગાંધીનગર ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજથી 3 દિવસ ચૂંટણીલક્ષી બેઠકનો ધમધમાટ શરૂ થયો છે.
કેન્દ્રીય ચૂંટણી પંચ આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે,બેઠકોનો ધમધમાટ
17 Sep 2022 10:13 AM GMTચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સંપૂર્ણ તૈયારી શરૂ કરી દીધી છે. જે અંતર્ગત કેન્દ્રીય ચૂંટણી પંચ ની ટીમ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે.
ગાંધીનગર : યુ એસ ફૂડ એન્ડ ડ્રગની ટીમ આજથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે
17 May 2022 12:05 PM GMTયુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની ટીમ આજથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી છે.
હીટવેવ અને ચોમાસાની સિઝનને લઈને આજે પીએમ મોદીની મેરેથોન બેઠકો, તૈયારીઓની સમીક્ષા કરશે
5 May 2022 11:16 AM GMTવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વધતા તાપમાન સાથે આગામી ચોમાસાની ઋતુની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરવાના છે.
ચૂંટણી આવતા અલ્પેશ ઠાકોર મેદાનમાં,કરશે ખાટલા બેઠક
23 March 2022 7:12 AM GMTરાજ્યમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો પણ પ્રચાર પ્રસારના કામમાં જોતરાઇ ગયા છે.