ભરૂચ : માલધારી-આહીર સમાજની "દૂધ-હડતાળ", લોકોને દૂધ મળતું રહેશે તેવી દૂધધારા ડેરીની ખાતરી...
શહેર-જિલ્લામાં આહીર-માલધારી સમાજ દ્વારા હડતાળ, વિરોધ પ્રદર્શન સાથે નર્મદા નદીમાં દુગ્ધાભિષેક કરાયો
શહેર-જિલ્લામાં આહીર-માલધારી સમાજ દ્વારા હડતાળ, વિરોધ પ્રદર્શન સાથે નર્મદા નદીમાં દુગ્ધાભિષેક કરાયો
વિવિધ માંગોને લઈ અડાલજ પાસેના શેરથા ખાતે માલધારી સમાજનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું.
રાજ્યમાં આવતીકાલથી અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં અમુલ ગોલ્ડ 500ML દૂધનો ભાવ 31 રૂપિયા થઇ જશે,
સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબરડેરી દ્વારા ત્રણ લાખથી વધુ પશુપાલકો માટે ત્રીજીવાર ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
સુમુલ ડેરીએ પણ દૂધમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કર્યો છે, ત્યારે હવે સુરત તથા તાપી જિલ્લાના લાખો ગ્રાહકો પર મોંઘવારીનો બોજ વધશે તેમ લાગી રહ્યું છે.