દુનિયાનેપાળ: હવે નેપાળમાં આવી મોટી આફત, ભૂસ્ખલન થતાં 5 લોકોના મોત, 28 લોકો લાપતા નેપાળમાં કુદરત કોપાયમાન છે. નેપાળના પૂર્વ ભાગોમાં વરસાદ ચાલુ છે. ભારે વરસાદને પગલે સર્જાયેલી દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. By Connect Gujarat 19 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાગ્રીસ: પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી ખાઈ જતાં 79ના મોત, 104 લોકોને બચાવ્યા, ઘણા લોકો હજુ લાપતા દક્ષિણ ગ્રીસના દરિયામાં એક બોટ પલટી જતાં 79 લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના બુધવારે સવારે બની હતી. By Connect Gujarat 15 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: 15 વર્ષની સગીરા ગુમ થતા પોલીસે અપહરણનો ગુનો નોંધી શોધખોળ શરૂ કરી ભરૂચ તાલુકાના એક ગામની ૧૫ વર્ષની સગીરા દુકાને જવાનું કહી ગુમ થયેલ પરિવારજનોએ તેના અપહરણ અંગેની ફરિયાદ નબીપુર પોલીસ મથકે નોંધાવી છે. By Connect Gujarat 09 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : સારંગપુરની 2 સગી બહેનો રહસ્યમય સંજોગોમાં લાપતા, અપહરણની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ..! સારંગપુર ગામમાંથી 13 અને 14 વર્ષીય 2 સગી બહેનો રહસ્યમય સંજોગોમાં લાપતા બનતા પોલીસે અપહરણની આશંકા વચ્ચે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. By Connect Gujarat 25 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: પોલીસ કોન્સટેબલ 7 મહિનાથી ગુમ થતા પરિવારજનો ચિંતામાં, જુઓ શું છે સમગ્ર મામલો પોલીસ કોન્સ્ટેબલ નો પરિવાર હાથમાં બેનરો લઈ પોલીસ કમિશનર કચેરી પહોંચી પોલીસ કોન્સ્ટેબલને શોધી કાઢવા માટે અપીલ કરી રહ્યા છે. By Connect Gujarat 20 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદની શાળામાં રિસેસ બાદ ધોરણ-9નો વિદ્યાર્થી ગુમ, 24 કલાક બાદ પણ કોઈ ભાળ નહીં... ઠક્કરબાપા નગરમાં આવેલી રઘુવીર વિદ્યાવિહાર શાળામાંથી ધોરણ 9માં અભ્યાસ કરતો માનવ નામનો વિદ્યાર્થી ગઈકાલે ગુમ થઈ જતાં ચકચાર મચી જવા પામી છે By Connect Gujarat 21 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચમાં ભાજપને કોંગ્રેસ જ જીતાડે છે..!, જાણો ક્યાં રહી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની સૂચક ગેરહાજરી..! કહેવાય છે કે, જ્યાં વિપક્ષ મજબૂત હોય, ત્યાં સત્તાપક્ષ હમેશા સારું કામ કરતું હોય છે. ભરૂચ જિલ્લાની જો વાત કરીએ, તો જીલ્લામાં વિપક્ષના નામે શૂન્ય છે. By Connect Gujarat 09 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમોરબી હોનારત : ઓરેવાના MD જયસુખ પટેલ ભૂગર્ભમાં, 2 દિવસથી પરિવાર સાથે ગાયબ... મોરબીની મચ્છુ નદી પર આવેલો ઝૂલતો પુલ તૂટી પડતાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો. By Connect Gujarat 01 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : છેલ્લા 1 મહિનાથી ગુમ છે કમ્પ્યુટર એન્જિનિયર, પુત્ર માટે પરિવારજનોની પોલીસને "પોકાર" પુણા વિસ્તારમાં રહેતો કમ્પ્યુટર એન્જિનિયર 1 મહિનાથી ગુમ, માર્કશીટ લેવા યુવાન ગાંધીનગર ગયો હતો, જે પરત ફર્યો નહીં By Connect Gujarat 26 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn