ભરૂચ: મકાન/દુકાનોમાં ભાડુઆત અંગેની નોંધણી ન કરાવનાર 343 ઈસમો સામે પોલીસે જાહેરનામા ભંગના ગુના દાખલ કર્યા
ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર કલેકટર દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર કલેકટર દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે.
અંકલેશ્વર તાલુકાના ભરણ ગામના સુથાર ફળિયામાં તસ્કરોએ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાં તેમજ રોકડા મળી કુલ 17.56 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા