ભરૂચ : ધારાસભ્ય દુષ્યંત પટેલનો 58મો જન્મદિવસ, ગૌમાતાનું કર્યું પુજન
ભરૂચના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના 58મા જન્મદિવસની સેવા અને સમર્પણની ભાવના સાથે ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના 58મા જન્મદિવસની સેવા અને સમર્પણની ભાવના સાથે ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જીલ્લા ક્રિકેટ એસોસીએશન દ્વારા મધુબેન ફતેસિંહ વસાવા વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 4માં નિર્માણ પામનાર વરસાદી કાંસ અને માર્ગના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લાના ખેલાડીઓને ક્રિકેટની તાલીમ મળી રહે તે માટે ઝાડેશ્વર વિસ્તારમાં રૂચિ ક્રિકેટ એકડમીની શરૂઆત કરવામાં આવી છે.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજયભરમાં આત્મનિર્ભર ગ્રામ યાત્રાઓ નીકળી રહી છે.