અંકલેશ્વર: રંગ ઈન્ટરનેશનલ સ્કુલના વિવિધ ક્લાસ રૂમનું MLA ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરાયુ ઉદ્ઘાટન
અંકલેશ્વર સ્થિત રંગ ઈન્ટરનેશનલ સ્કુલના વિવિધ ક્લાસ રૂમનું ઉદધાટન ધારાસભ્ય ઇશ્ચરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતુ
અંકલેશ્વર સ્થિત રંગ ઈન્ટરનેશનલ સ્કુલના વિવિધ ક્લાસ રૂમનું ઉદધાટન ધારાસભ્ય ઇશ્ચરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતુ
ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમનુ આયોજન, શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓનું કરવામાં આવશે નવનિર્માણ.
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પાંચ કરોડના ખર્ચે બ્યુટીફીકેશન કરાયેલ ગામ તળાવ ગાર્ડનનું રવિવારે ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
અંકલેશ્વર ખાતે આજથી બે દિવસીય દક્ષીણ ગુજરાત પ્રદેશ કક્ષાનો કલા મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ભરૂચના હાંસોટ તાલુકાનાં છેવાડાના ઇલાવ ગામે પણ IPLનું આયોજન કરવામાં આવે છે. ગામના યુવાનોમાં ખેલ ભાવના જાગે એ હેતુથી ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવી છે