Connect Gujarat

You Searched For "MNS chief Raj Thackeray"

MNS ચીફ રાજ ઠાકરે આજે પુણેમાં બતાવશે પોતાનો પાવર, પોલીસે મીટીંગ પહેલા 13 શરતો મૂકી

22 May 2022 4:01 AM GMT
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેની આજે પુણેમાં રેલી યોજાવાની છે. આ રેલીમાં તેઓ હિન્દુત્વના મુદ્દે પોતાની તાકાત બતાવશે.