અંકલેશ્વર: સબજેલમાં ટાઇલ્સ નીચે સંતાડવામાં આવ્યો હતો મોબાઈલ, પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વર સબ જેલના બેરેક નંબર-2માં ટાઇલ્સ નીચે સંતાડેલ બિન વારસી હાલતમાં મોબાઈલ ફોન મળી આવ્યો હતો.
અંકલેશ્વર સબ જેલના બેરેક નંબર-2માં ટાઇલ્સ નીચે સંતાડેલ બિન વારસી હાલતમાં મોબાઈલ ફોન મળી આવ્યો હતો.
iQOO ટૂંક સમયમાં ભારતીય બજાર માટે એક શાનદાર સ્માર્ટફોન લાવવા જઈ રહ્યું છે. હવે બ્રાન્ડે આગામી ફોન માટે પ્રી-બુકિંગ પ્રક્રિયા વિશે માહિતી આપી છે.
ચપ્પુની અણીએ મોબાઈલ અને રોકડ રકમની લૂંટ ચલાવનાર 3 શખ્સોની એ’ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોકો તેના ગેમિંગ ફોન માટે જાણીતો છે. હવે કંપની પોતાનો નવો સ્માર્ટફોન POCO X6 સીરિઝ ખૂબ જ જલ્દી લોન્ચ કરવા જઈ રહી છે.
પોલીસની વિવિધ ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવતા ભરૂચ જેલમાં મર્ડરના આરોપી પાસેથી મોંઘીદાટ કંપનીનો ફોન મળી આવ્યો હતો
મોબાઈલ અને લેપટોપએ આપણું જીવન ઘણી રીતે સરળ બનાવ્યું છે, તો બીજી તરફ તે ઘણી સમસ્યાઓનું કારણ પણ બની રહ્યું છે.