સુરત : મોડીફાઇડ કાર-બુલેટ તેમજ વ્હાઈટ હેલોજન બલ્બ વાપરતા વાહનચાલકો સામે પોલીસે તવાઈ બોલાવી...
તાજેતરમાં રાજ્યમાં અનેક કારમાં આગ લાગવાના અને વાહન અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે, ત્યારે સુરત શહેરમાં પણ વધતાં અકસ્માતોની ઘટનાઓ પર અંકુશ લાવવા પોલીસ વિભાગ સતર્ક થયું છે.