સાબરકાંઠા : એક જ પરિવારના 10 લોકોની કુવૈતમાં અટકાયત, પરિવારે મોદી સરકારને કરી વિનંતી.
કુવૈતમાં ભીષણ આગની ઘટના બાદ તપસ હાથ ધરાઇ હતી જેમાં સાબરકાંઠાના એક જ પરિવારના 10 લોકોની કુવૈતમાં અટકાયત કરવામાં આવી છે
કુવૈતમાં ભીષણ આગની ઘટના બાદ તપસ હાથ ધરાઇ હતી જેમાં સાબરકાંઠાના એક જ પરિવારના 10 લોકોની કુવૈતમાં અટકાયત કરવામાં આવી છે
મોદી સરકાર 3.0ની બીજી કેબિનેટ બેઠક બુધવારે યોજાઈ હતી. જેમાં પાંચ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે.
દેશમાં લોકસભાની ચૂંટણી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી એનડીએની સરકાર ‘મોદી 3.0’ની રચના કરવામાં આવી છે.
રવિવારે મોદીની સાથે 71 મંત્રીઓએ શપથ લીધા હતા. જેમાં 30 કેબિનેટ મંત્રીઓ અને 5 સ્વતંત્ર પ્રભારી મંત્રીઓ અને 36 રાજ્ય મંત્રીઓ સામેલ છે..