બદ્રીનાથ હાઇવે ભારે વરસાદને પગલે ઠપ, મુસાફરોને ધીરજ રાખવા તંત્રની અપીલ
દરમિયાન, ચારધામ પોલીસ કંટ્રોલ રૂમે યાત્રાળુઓને ધીરજ રાખવા અપીલ કરી છે, અને કટોકટી સંપર્ક માટે હેલ્પલાઇન નંબર 0135-2714484 અને મોબાઇલ નંબર 9897846203 જારી કર્યો છે.
દરમિયાન, ચારધામ પોલીસ કંટ્રોલ રૂમે યાત્રાળુઓને ધીરજ રાખવા અપીલ કરી છે, અને કટોકટી સંપર્ક માટે હેલ્પલાઇન નંબર 0135-2714484 અને મોબાઇલ નંબર 9897846203 જારી કર્યો છે.
રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 28 જૂન સુધી રાજ્યભરમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે.
બુધવારે રાતે સૂસવાટાભેર પવનોઃ શહેરભરમાં ૨૭ વૃક્ષો તૂટી પડયાંઃ સાત સ્થળે દિવાલો ધસી પડીઃ હજુ ૩ દિવસ વ્યાપક વરસાદ,રસ્તાઓ પર પાણી, લોકલ ટ્રેનો પર ખાસ અસર નહિ
ચોમાસામાં જ્યારે અપચો થાય છે, ત્યારે તમારું પેટ ખૂબ ભરેલું અને કડક લાગે છે. આ સમસ્યા એકદમ સામાન્ય છે અને મોટાભાગના લોકો તેનો સામનો કરે છે.
ચોમાસાની ઋતુમાં એસીનો ઉપયોગ કરવાની રીત થોડી અલગ છે. આવી સ્થિતિમાં, તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તમે તેને કયા મોડમાં અને કયા તાપમાને ચલાવો છો. આ તમારા રૂમને પણ ઠંડુ રાખશે.
ભરૂચ જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો સૌથી વધુ હાંસોટ પંથકમાં 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો
નૈઋત્યના ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ભરૂચના હાંસોટમાં સૌથી વધુ 5.52 ઇંચ વરસાદ ખાબક્યો હતો તો અંકલેશ્વરમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો....
ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કુદરતી આફતોને કારણે 35 લોકોના મોત થયા છે. જોકે, મોટાભાગના મૃત્યુ વીજળી પડવાને કારણે થયા છે. લોકોને સાવધાન અપીલ કરાઇ