ગાંધીનગર: વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2022 પૂર્વે રૂ. 24,185.22 કરોડના સૂચિત મૂડીરોકાણ માટે MOU
વઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ઉત્તરોત્તર નવા રેકોર્ડ સ્થાપી સ્થાપી રહી છે. તેવા સમયે 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 ના પડઘમ વાગી રહ્યા છે
વઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ઉત્તરોત્તર નવા રેકોર્ડ સ્થાપી સ્થાપી રહી છે. તેવા સમયે 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 ના પડઘમ વાગી રહ્યા છે
ખાણ વિભાગ અને એમેઝોન ઈન્ડિયા વચ્ચે એમઓયુ, મેઇડ ઇન ગુજરાતની બ્રાન્ડને વધુ મજબુત બનાવાશે.
અમદાવાદમાં સ્માર્ટ સીટી બનાવવા માટે જાણે ખૂબ ઝડપથી કામ કરવામાં આવી રહ્યું હોય તેમ દિવસે દિવસે નવા પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યા છે.