LSG vs CSK : 4,6,6,4,4... MS ધોનીએ લખનૌમાં કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, 311ના સ્ટ્રાઈક રેટથી બનાવ્યા રન..
મોઈન અલીના પેવેલિયન પરત ફર્યા બાદ ક્રિઝ પર આવેલા માહીએ લખનૌના બોલિંગ આક્રમણ સાથે ઘણું રમ્યું હતું.
મોઈન અલીના પેવેલિયન પરત ફર્યા બાદ ક્રિઝ પર આવેલા માહીએ લખનૌના બોલિંગ આક્રમણ સાથે ઘણું રમ્યું હતું.
એમ.એસ. ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું છે. ઋતુરાજ ગાયકવાડ IPL 2024માં ટીમનું નેતૃત્વ કરશે.
એતિહાદ એરવેઝે ગુરુવારે જણાવ્યું હતું કે તેણે IPL ફ્રેન્ચાઇઝી ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) ની સત્તાવાર સ્પોન્સર બનવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
જસ્ટિસ એએસ ઓકા અને ઉજ્જવલ ભુયાનની બેન્ચે હાઈકોર્ટના આદેશ સામે કુમારની અરજી પર નોટિસ જારી કરી હતી.
IPLની 17મી સિઝનની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં થવાની છે, જેની દરેક લોકો રાહ જોઈ રહ્યા છે.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની બે દિવસ માટે પોતાના વતન ગામ અલ્મોડા પહોંચી ગયા છે.