IPL 2023 : ધોની IPLની 16મી સિઝન પછી નિવૃત્તિ લેશે? દીપક ચહરના જવાબે ચાહકોની મૂંઝવણ વધારી..!
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં એમએસ ધોનીના ભાવિ વિશે છેલ્લા ઘણા સમયથી અફવાઓ ફેલાઈ રહી છે
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં એમએસ ધોનીના ભાવિ વિશે છેલ્લા ઘણા સમયથી અફવાઓ ફેલાઈ રહી છે
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ લગભગ બે વર્ષ પછી 8 ફેબ્રુઆરી 2023ના રોજ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આઈપીએલની આગામી સિઝનની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ભારતે શ્રીલંકા સામેની ત્રણ મેચની T20 શ્રેણી 2-1થી જીતી લીધી હતી.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઈને ચાહકોના મનમાં અલગ જ ઈમેજ છે. ચાહકો તેને એક ગંભીર વ્યક્તિ માને છે
ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીની મિત્રતા જાણીતી છે. કોહલીએ ધોનીને તેની સફળતા પાછળનું કારણ પણ જણાવ્યું.