Connect Gujarat

You Searched For "Mumbai Indians"

DC vs MI: મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવ્યું, કેપ્ટન રોહિતે 65 રન બનાવ્યા..!

12 April 2023 9:01 AM GMT
IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવી પ્રથમ જીત નોંધાવી.

મુંબઈ ઈન્ડિયન્સની મહિલા ટીમે રચ્યો ઇતિહાસ, WPLની પ્રથમ સિઝનનું ટાઈટલ પોતાના નામે કર્યું

27 March 2023 3:33 AM GMT
મુંબઈ ઈન્ડિયન્સની મહિલા ટીમે હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ ઈતિહાસ રચતા WPLનું પ્રથમ ટાઈટલ જીત્યું હતું અને ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સને 7 વિકેટથી...

WPL 2023 : મુંબઈ ઈન્ડિયન્સે UP વોરિયર્સને 72 રનથી હરાવ્યું, ફાઇનલમાં એન્ટ્રી.!

25 March 2023 10:30 AM GMT
એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને યુપી વોરિયર્સ સામે મોટી જીત મળી છે. તેણે આ મેચ 72 રને જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

RCB-W vs MI-W : મુંબઈ ઈન્ડિયન્સે RCBને 4 વિકેટથી હરાવ્યું.

21 March 2023 4:32 PM GMT
મહિલા પ્રીમિયર લીગ (WPL) ની 19મી લીગ મેચ રોયલ ચેલેન્જર્સ મહિલા ટીમ અને મુંબઈ ઈન્ડિયન્સ મહિલા ટીમ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં મુંબઈની ટીમને 126 રનનો આસાન...

WPL 2023: યુપી વોરિયર્સેની શાનદાર જીત, મુંબઈ ઈન્ડિયન્સે ચાખ્યો પ્રથમ હારનો સ્વાદ..!

18 March 2023 1:30 PM GMT
વિમેન્સ પ્રીમિયર લીગની 15મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ હાર મળી છે. રોમાંચક મુકાબલામાં યુપી વોરિયર્સે મુંબઈને પાંચ વિકેટે હરાવ્યું હતું.

MI-W vs GG-W : મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને 55 રનથી હરાવ્યું

15 March 2023 4:07 AM GMT
મહિલા પ્રીમિયર લીગની 12મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો ગુજરાત જાયન્ટ્સ સામે હતો. આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ હતી. મુંબઈની ટીમ પોતાની...

WPL 2023: મુંબઈ ઈન્ડિયન્સે ફટકાર્યો જીતનો ચોગ્ગો, હરમનપ્રીત કૌરે રમી તોફાની ઈનિંગ્સ

13 March 2023 3:44 AM GMT
વિમેન્સ પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સે જીતનો ચોગ્ગો ફટકાર્યો છે. હરમનપ્રીત કૌરની બ્રિગેડે યુપી વોરિયર્સને 8 વિકેટથી હરાવ્યું હતું.

WPL 2023: મુંબઈ ઈન્ડિયન્સની સતત ત્રીજી જીત, દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું..!

9 March 2023 5:30 PM GMT
મુંબઈ ઈન્ડિયન્સે વિમેન્સ પ્રીમિયર લીગમાં જીતની હેટ્રિક લગાવી છે. તેણે સતત ત્રીજી મેચ જીતી છે.

WPL : મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 9 વિકેટે હરાવ્યું

7 March 2023 5:07 AM GMT
વુમન્સ પ્રીમિયર લીગ (WPL)માં મુંબઈ ઈન્ડિયન્સે સોમવારે (06 માર્ચ) બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને 9 વિકેટે...

મુંબઈ ઈન્ડિયન્સે વુમન્સ પ્રીમિયર લીગની ધમાકેદાર શરૂઆત કરી, પ્રથમ મેચમાં ગુજરાત જાયન્ટ્સને 143 રનથી હરાવ્યું

5 March 2023 4:43 AM GMT
મુંબઈ ઈન્ડિયન્સે વુમન્સ પ્રીમિયર લીગની ધમાકેદાર શરૂઆતકરી. તેણે પ્રથમ મેચમાં ગુજરાત જાયન્ટ્સને 143 રનથી હરાવ્યું હતું. મુંબઈની મજબૂત ટીમ સામે ગુજરાતના...

આજથી વિમેન્સ પ્રીમિયર લીગનો પ્રારંભ, પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ટક્કર, જાણો સંભવિત પ્લેઈંગ 11

4 March 2023 6:10 AM GMT
વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનની પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે છે. આ લીગની આ પ્રથમ મેચ છે અને ઘણી રીતે ખાસ છે.

IPL 2022: રોહિતની હાલત ઘણી ખરાબ! આખી સિઝનમાં એક પણ અડધી સદી ફટકારી ન શક્યો.

22 May 2022 5:49 AM GMT
MI ના કેપ્ટન રોહિત શર્માએ IPL 2022નો અંત ખૂબ જ નિરાશાજનક રીતે કર્યો. શનિવારે DC સામેની મેચમાં રોહિત શર્મા 13 બોલમાં માત્ર 2 રન બનાવી શક્યો હતો.