દેશમુંબઈમાં બાંદ્રા ટર્મિનસ પર ટ્રેનમાં ચડતી વખતે સર્જાઈ નાસભાગ,9 મુસાફરો થયા ઘાયલ મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર મોડી રાત્રે થયેલી નાસભાગમાં નવ મુસાફરો ઘાયલ થયા છે.જેમાંથી 2ની હાલત નાજુક છે.ટ્રેનમાં ઉતાવળમાં ચડતી વખતે આ દુર્ઘટના ઘટી હતી. By Connect Gujarat Desk 27 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશમહારાષ્ટ્ર શિંદે સરકારનો મહત્વનો નિર્ણય,પાંચ ટોલ બુથ પર લાઈટ મોટર વ્હીકલ માટે સંપૂર્ણ ટોલ ફ્રીની જાહેરાત મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે એકનાથ શિંદે સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે.અને જાહેર કર્યું છે By Connect Gujarat Desk 14 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશમુંબઈ: ચેમ્બુરમાં મકાનમાં ભીષણ આગ, એક જ પરિવારના 7 સભ્યોના મોત મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં એક ઘરમાં લાગેલી આગમાં એક જ પરિવારના સાત સભ્યોના મોત થયા છે. મૃતકોમાં બે માસુમ બાળકોનો પણ સમાવેશ થાય છે. By Connect Gujarat Desk 06 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સમુંબઈએ રેસ્ટ ઑફ ઈન્ડિયાને હરાવીને 27 વર્ષ બાદ ઈરાની ટ્રોફી જીતી ! લખનઉના એકાના સ્ટેડિયમમાં મુંબઈએ રેસ્ટ ઑફ ઈન્ડિયાને હરાવીને 27 વર્ષ બાદ ઈરાની ટ્રોફી પર કબજો કર્યો છે. કેપ્ટન અજિંક્ય રહાણેની ટીમે ટ્રોફી જીતી લીધી છે. By Connect Gujarat Desk 06 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશનવરાત્રિ પર મુંબઈમાં મુશ્કેલી ઉભી કરવાનું ષડયંત્ર... પોલીસે એલર્ટ જારી કરીને આ વસ્તુઓ પર પ્રતિબંધ લગાવ્યો મુંબઈ પોલીસે શહેરમાં આતંકવાદી હુમલાની આશંકા વ્યક્ત કરી છે અને ધમકીને લઈને એલર્ટ જારી કર્યું છે. પોલીસે લોકોને સતર્ક રહેવા પણ સૂચના આપી છે. By Connect Gujarat Desk 28 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનમલાઇકા અરોરાના પિતા અનિલ અરોરાએ ધાબેથી પડતું મૂકી કરી આત્મહત્યા આ સમયે મનોરંજન જગતમાંથી ખૂબ જ હૃદયદ્રાવક સમાચાર સામે આવી રહ્યા છે. બોલિવૂડની જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાનું 11 સપ્ટેમ્બરે નિધન થયું હતું. By Connect Gujarat Desk 11 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: દહેજના જોલવા ગામેથી માતાના પ્રેમીએ 2 વર્ષમાં બાળકનું કર્યું અપહરણ, મુંબઈથી અપહરણકારની ધરપકડ ભરૂચના દહેજના જલવા ગામ ખાતેથી મહિલાના પ્રેમીઓ બે વર્ષના બાળકનો અપહરણ કરતા ચકચાર મચી જવા પામી હતી.પોલીસે મુંબઈના વસઇ ખાતેથી આરોપીની ધરપકડ કરી બાળકને મુક્ત કરાવ્યું હતું By Connect Gujarat Desk 08 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સમુંબઈના શિવાજી પાર્કમાં સચિનના કોચ રમાકાંત આચરેકરની પ્રતિમા સ્થાપિત કરાશે Featured | સ્પોર્ટ્સ | સમાચાર, દિગ્ગજ બેટર સચિન તેંડુલકરના કોચ રમાકાંત આચરેકર સરની પ્રતિમા મુંબઈના શિવાજી પાર્ક સ્થિત કામથ મેમોરિયલ ક્રિકેટ ક્લબમાં સ્થાપિત કરવામાં આવશે. By Connect Gujarat Desk 01 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સરોહિત શર્મા મુંબઈના રસ્તાઓ પર તેની લેમ્બોર્ગિની ચલાવતો જોવા મળ્યો રોહિત શર્મા મુંબઈની સડકો પર તેની લક્ઝરી કાર લેમ્બોર્ગિની ઉરુસ ચલાવતો જોવા મળ્યો હતો. રોહિત શર્માની કારની નંબર પ્લેટે ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું. By Connect Gujarat Desk 17 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn