દિલ્હી: મંડાવલી વિસ્તારમાં યુવકની હત્યાથી ચકચાર, ગણપતિ પંડાલ સામે છરીના ઘા ઝીંકી આરોપી ફરાર
પંડાલ પાસે લોહીથી લથપથ યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ગભરાટ ફેલાયો. આ ઘટનાની માહિતી મળતા જ દિલ્હી પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ.
પંડાલ પાસે લોહીથી લથપથ યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ગભરાટ ફેલાયો. આ ઘટનાની માહિતી મળતા જ દિલ્હી પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ.
નંદેલાવ ગામ નજીક આવેલી આશીર્વાદ સોસાયટીમાં 17 ઓગસ્ટના રોજ પ્રકાશ માલી નામના કેટરર્સની હત્યાનો બનાવ બન્યો હતો. હત્યારાઓ તેમની ગળે ટુંપો આપી હત્યા કરી ફરાર થઇ ગયા હતા
હત્યા કર્યા બાદ તેણે પતિના મૃતદેહને બ્લ્યુ ડ્રમમાં ફેંકી તેમા સિમેન્ટ ભરી દીધી હતી. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો અને બ્લ્યુ ડ્રમ ભારે બદનામ થઈ ગયું હતું.
ભરૂચની ઝઘડીયા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ત્રણ દિવસ પહેલાં બનેલી ટ્રક અકસ્માતની ઘટનાનો ભેદ ભરૂચ પોલીસએ ગણતરીના કલાકોમાં ઉકેલી લીધો છે.
સુરતના સચિનના પાલી ગામમાં પિતા-પુત્ર વચ્ચેનો ઝઘડો લોહિયાળ બન્યો હતો,અને સગીર પુત્રએ પિતાના આડાસંબંધની શંકાએ ચપ્પુના ઘા મારીને ઢીમ ઢાળી દેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના જુના ડીસાના યુવકની ત્રણ માસ અગાઉ ધાનેરા તાલુકાના સાકડ ગામે હત્યા કરી મૃતદેહ દાટી દેવાયો હતો.
વારંવાર થતાં ઘર કંકાસમાં ઉશ્કેરાઈ જઈ રાજેન્દ્ર શ્રીવાસ્તવે ઘરમાં રહેલ ધારદાર હથિયાર વડે પત્ની રુચિ અવસ્થિનું ગળું કાપી તેની હત્યા કરી નાખી હતી
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં માત્ર 1 હજાર રૂપિયામાં ખરીદવામાં આવેલ એક મોબાઇલ ફોનને લઈને યુવકો વચ્ચે સામાન્ય વિવાદ સર્જાયો હતો.