અમરેલી : ભાવનગરના હીરા દલાલની હત્યા કરનાર 2 યુવકો સહિત એક સગીરની ધરપકડ, પોલીસે વધુ તપાસ હાથ ધરી...
ભાવનગરના હીરા દલાલનો અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી, ત્યારે હત્યાના ગુન્હામાં સંડોવાયેલા 2 યુવકો સહિત 1 સગીરની અમરેલી પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.