શિલોંગમાં હનીમૂન દરમિયાન પતિની હત્યા,રાજા રઘુવંશી કેસમાં પત્ની સોનમ સહિત ચારની ધરપકડ
રાજા રધુવંશી કેસમાં મેઘાલય પોલીસને મોટી સફળતા મળી છે. મધ્યપ્રદેશના 3 હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં સોનમે પણ આત્મસમર્પણ કર્યું છે..
રાજા રધુવંશી કેસમાં મેઘાલય પોલીસને મોટી સફળતા મળી છે. મધ્યપ્રદેશના 3 હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં સોનમે પણ આત્મસમર્પણ કર્યું છે..
અમરેલીમાં દલિત યુવકની હત્યા મામલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ મૃતક નિલેશ રાઠોડના પરીવારજનોને સાંત્વના આપવા પહોચ્યા હતા,
ઉત્તરાખંડના ચર્ચિત અંકિતા ભંડારી મર્ડર કેસમાં કોર્ટે મહત્ત્વનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે તમામ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. અને જન્મટીપની સજા ફટકારી છે.
વલસાડ જિલ્લામાંથી ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે.જેમાં પત્નીની હત્યાની ઘટનામાં 25 વર્ષે આરોપી પતિની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે.
અમરેલીના બાયપાસ નજીક આવેલી હોટલ પર બબલુ નમકીન લેવા ગયેલા 20 વર્ષીય દલિત યુવક પર કેટલાક શખ્સોએ હુમલો કરી કમરના મણકા ભાંગી નાખ્યા હતા
અમરોલી કોસાડ આવાસમાં ત્રણ માથાભારે ઈસમોએ એક યુવકની હત્યા કરી નાખી હતી,યુવકની પત્નીનો મોબાઈલ નંબર માંગીને હત્યારાઓએ પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો
રત્ન કલાકાર તરીકે કામ કરી પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરતા 17 વર્ષીય સગીર અને 4 બહેનોના એકના એક ભાઈને નશેડીએ રસ્તા પર ચપ્પુના ઘા મારીને રહેંસી નાખ્યો હતો
શૈલેન્દ્ર ચૌહાણ નામના વ્યક્તિએ પોતાના જ મિત્ર સચિન ચૌહાણની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ લાશના ટુકડા કરીને મોપેટ પર સલવાર-કમીઝ પહેરીને લાશનો નિકાલ કર્યો હતો.જેના CCTV સામે આવ્યા છે.