ભરૂચ: ખ્વાજા ગરીબ નવાઝ મોઈનુદ્દીન ચીશ્તી અજમેરી ઉપર ટિપ્પણી કરનાર સામે કાર્યવાહીની માંગ
ભરુચ જિલ્લા કલેકટર કચેરી ખાતે સમસ્ત ભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજના આગેવાન અબ્દુલ કામઠી સહિતના આગેવાનોએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું
ભરુચ જિલ્લા કલેકટર કચેરી ખાતે સમસ્ત ભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજના આગેવાન અબ્દુલ કામઠી સહિતના આગેવાનોએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું
મુસ્લિમ બિરદારોના પર્વ મહોરમની તડામાર તૈયારી, તાજીયા ઝુલુસના રૂટ ઉપર ગંદકી-ખાડાનું સામ્રાજ્ય.
જિલ્લાના આમોદ શહેર તથા તાલુકામાં ઈદ-એ-મિલાદ પર્વની ઉજવણી માટે તડામાર તૈયારીઓ સાથે મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.