અંકલેશ્વર: જોગર્સ પાર્કને અટલ પાર્ક નામ અપાયું, હિન્દૂ સંગઠનોએ શિવાજી પાર્ક નામ આપવા કરી હતી માંગ
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ જોગર્સ પાર્ક હવે અટલજી જોગર્સ પાર્ક અને અન્ય ગાર્ડનને સ્વ.કેશુભાઈ પટેલ નામ આપવામાં આવ્યું છે
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ જોગર્સ પાર્ક હવે અટલજી જોગર્સ પાર્ક અને અન્ય ગાર્ડનને સ્વ.કેશુભાઈ પટેલ નામ આપવામાં આવ્યું છે
હિન્દુ ધર્મ સેના ગુજરાત દ્વારા અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત જોગર્સ પાર્કનું સત્તાવાર છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક નામ જાહેર કરવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
ભારત તહેવારોના દેશ તરીકે પણ ઓળખાય છે,જુદા જુદા પ્રાંતની અલગ ભાષા તો ભોજનમાં પણ વિવિધતા છે,પરંતુ એજ રીતે ચટાકેદાર પાણીપુરી પણ અવનવા નામથી ઓળખાય છે.
બોલિવૂડ એક્ટર વિક્રાંત મેસી અને તેની પત્ની શીતલ ઠાકુર આ દિવસોમાં તેમના પિતૃત્વની યાત્રાનો આનંદ માણી રહ્યા છે.
ગુજરાતમાં કોંગ્રેસ- આપનું ઈન્ડિયા ગઠબંધન જાહેર થયું છે અને ભાવનગર અને ભરૂચ સીટ પર બે ઉમેદવાર જાહેર થયા છે.
ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી બીજી વખત પિતા બન્યો છે. તેમની પત્ની અનુષ્કા શર્માએ એક પુત્રને જન્મ આપ્યો છે.
અમદાવાદ બાદ રાજકોટ ખંઢેરી સ્ટેડિયમનું નામ પણ બદલવામાં આવ્યું છે. ખંઢેરી સ્ટેડિયમને હવે નિરંજન શાહ સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું છે.