Connect Gujarat

You Searched For "Narendra Modi"

નરેન્દ્ર મોદી આજે કરશે IOC 141માં સત્રનું ઉદ્ઘાટન, 40 વર્ષ પછી ભારતને મળી યજમાની....

14 Oct 2023 11:33 AM GMT
ભારત લગભગ 40 વર્ષના અંતરાલ પછી બીજી વખત IOC સત્રનું આયોજન કરાઈ રહ્યું છે. અગાઉ, IOCનું 86મું સત્ર 1983માં નવી દિલ્હીમાં યોજાયું હતું.

G-20 સમિટના મહેમાનો માટે પીરસાશે અનેકવિધ વાનગીઓ, ખાસ મહેમાનો માટે કરાયું ખાસ લંચ અને ડિનર નું આયોજન....

9 Sep 2023 8:09 AM GMT
G20 Summit માં ભાગ લેનારા નેતાઓ જે હોટલોમાં રોકાયા છે ત્યાં નાસ્તો કરશે. લંચ, નાસ્તો, રાત્રિભોજન અને પીણાં ભારત મંડપમ ખાતે રાખવામાં આવશે.

સાબરકાંઠા: પ્રાંતિજની બહેનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે રાખડી મોકલાવી,કલાત્મક રાખડી બનાવવમાં આવી

21 Aug 2023 9:48 AM GMT
પ્રાંતિજ ભાજપ મહિલા મોરચાની બહેનો દ્રારા ભાખરીયા બજાર વિસ્તારમા આવેલ હનુમાન મંદિર ખાતે વિવિધ પ્રકારની અવનવી ડિઝાઇન- વેરાયટીઓ સાથે રાખડી બનાવી હતી

PM મોદીને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરાયા, અનેકવિધ વિકાસ યોજનાઓના ઉદ્ઘાટન-શિલાન્યાસ કરાયા...

1 Aug 2023 10:58 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પુણેના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ પુણે મેટ્રો ફેઝ-Iના 2 કોરિડોરના પૂર્ણ થયેલા સેક્શન પર મેટ્રો ટ્રેનને ફ્લેગ ઓફ કરશે. આ...

PM મોદી આવતીકાલે સૌરાષ્ટ્રવાસીઓને ધરશે વિકાસ કાર્યોની ભેટ, PMના આગમન પૂર્વે તંત્ર સજ્જ...

26 July 2023 11:06 AM GMT
ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સૌરાષ્ટ્રવાસીઓને વિવિધ વિકાસકાર્યોની ભેટ ધરશે, ત્યારે PM મોદીના આગમન પૂર્વે રાજ્ય સરકાર તેમજ રાજકોટ જિલ્લા...

PM મોદીના સ્વપ્નને સાકાર કરતી અમરેલીની મહિલાઓ, રક્ષાબંધન પૂર્વે રાખડી બનાવી બની આત્મનિર્ભર...

26 July 2023 10:12 AM GMT
દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્ન આત્મનિર્ભર ભારત અને લોકલ ફોર વોકલને સાર્થક કરવા સહકારી સંસ્થાના સહયોગથી અમરેલી જિલ્લાની બહેનો દ્વારા...

આર માધવને પહોચ્યા ફ્રાંસના રાષ્ટ્રપતિની ડિનર પાર્ટીમા, જ્યાં પીએમ મોદી સાથે સેલ્ફી ક્લિક કરી....

17 July 2023 7:31 AM GMT
શનિવારે આર માધવને પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે ઘણી તસવીરો શેર કરી હતી. આ સાથે માધવને બંને સરકારોની પ્રશંસા કરતી એક લાંબી પોસ્ટ લખી હતી,...

સુરત: 121માં બ્રિજનું રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ, વિકાસની રાજનીતિ PM મોદીએ સમજાવી:CM

14 July 2023 6:49 AM GMT
બ્રિજ સીટી તરીકે જાણીતા એવા સુરત શહેરમાં વધુ 121માં બ્રિજનું રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું હતું.

ફ્રાન્સ જવા રવાના થયા નરેંદ્ર મોદી, ફ્રાન્સની વાર્ષિક બેસ્ટીલ ડે પરેડમાં ચીફ ગેસ્ટ તરીકે સામેલ થશે...

13 July 2023 6:50 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરુવારે (13 જુલાઈ) ફ્રાન્સ જવા રવાના થયા છે. ન્યૂઝ એજન્સી અનુસાર, PM નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે 4 વાગ્યે પેરિસ પહોંચશે....

PM મોદીને લોકમાન્ય તિલક પુરસ્કારથી કરવામાં આવશે સન્માનિત, ૧ ઓગસ્ટે યોજાશે કાર્યક્રમ

11 July 2023 11:14 AM GMT
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં વિભાજન થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને NCPના વડા શરદ પવાર પહેલીવાર 1 ઓગસ્ટે સાથે જોવા મળશે. કાકા શરદ પવાર...

"અમને ભારતના નિયુક્ત પીએમ નથી જોઈતા” : નેપાળી PMની ટિપ્પણી પર સર્જાયો વિવાદ

6 July 2023 11:02 AM GMT
નેપાળી પીએમએ તાજેતરમાં કહ્યું હતું કે, નેપાળમાં સ્થાયી થયેલા એક ભારતીય ઉદ્યોગપતિએ તેમને વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવા માટે ભારત સાથે વાત કરી હતી.

PMએ MPમાં 5 નવી વંદે ભારત ટ્રેનો શરૂ કરી,'મારું બૂથ, સૌથી મજબૂત' અભિયાન હેઠળ કાર્યક્રમમાં આપી હાજરી

27 Jun 2023 9:45 AM GMT
મધ્યપ્રદેશની બે વંદે ભારત ભોપાલ-ઈન્દોર અને રાણી કમલાપતિ-જબલપુર ટ્રેનોને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી.