નરેન્દ્ર મોદીને વર્લ્ડ લિડર્સ દ્વારા પાઠવાયા અભિનંદન,PM મોદીએ માન્યો આભાર
લોકસભા ચૂંટણી 2024ના પરિણામ જાહેર થઈ ગયા છે. ભાજપ બહુમત મેળવી શકી નથી. ચૂંટણી પહેલાં જ વિદેશયાત્રાનો સ્વીકાર કરનાર નરેન્દ્ર મોદી સરકાર બનાવવા માટે અન્ય પાર્ટીઓ ઉપર નિર્ભર છે.
લોકસભા ચૂંટણી 2024ના પરિણામ જાહેર થઈ ગયા છે. ભાજપ બહુમત મેળવી શકી નથી. ચૂંટણી પહેલાં જ વિદેશયાત્રાનો સ્વીકાર કરનાર નરેન્દ્ર મોદી સરકાર બનાવવા માટે અન્ય પાર્ટીઓ ઉપર નિર્ભર છે.
એનડીએના તમામ સાંસદો પાસેથી એકતા માટે સહીઓ લેવામાં આવી
લોકસભાની 543માંથી 542 બેઠકો પર મત ગણતરી યોજાય, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી બેઠકને જીતી લીધી, ગાંધીનગર બેઠક પરથી અમિત શાહનો ભવ્ય વિજય
PM મોદી ત્રીજી વખત વારાણસીથી ઉમેદવારી નોંધાવી છે ઉમેદવારી નોંધાવતા પહેલા પીએમ મોદીએ કાલ ભૈરવના દર્શન પણ કર્યા હતા.
આ દરમિયાન અમિત શાહ, નડ્ડા, રાજનાથ સિંહ સહીત એનડીએમાં સામેલ તમામ પક્ષોના નેતાઓ હાજર રહ્યા.