પાટણ : રાધનપુર મુખ્ય કેનાલમાં પડ્યા ઠેર ઠેર ગાબડાં, નર્મદા નિગમની ગંભીર બેદરકારી : કોંગ્રેસ નેતા
પાટણ જિલ્લાના સાંતલપુરથી રાધનપુર સુઘી નર્મદા નિગમની મુખ્ય કેનાલમાં ઠેર ઠેર ગાબડાં નજરે પડી રહ્યા છે
પાટણ જિલ્લાના સાંતલપુરથી રાધનપુર સુઘી નર્મદા નિગમની મુખ્ય કેનાલમાં ઠેર ઠેર ગાબડાં નજરે પડી રહ્યા છે
સિંચાઈના પાણી વિના ખેતરોમાં પાક સુકાઈ રહ્યો હોવાથી ખેડૂતોની વ્યાપક રજૂઆત બાદ નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવતા હાસકારો થયો છે.
જંબુસર તાલુકાના 3 ગામના ખેડૂતોને નથી મળ્યું વળતર, કોર્ટના આદેશાનુસાર ખેડૂતોએ કરી લીધી સામાનની જપ્તી
જંબુસર તાલુકાના ભડકોદ્રા અને કનસાગર ગામના ખેડુતોને નહેર માટે સંપાદિત કરેલી જમીનનું વળતર 18 વર્ષ બાદ પણ ન મળતા કોર્ટના આદેશથી નહેર વિભાગની કચેરીનું ફર્નિચર જપ્ત કરી લેવામાં આવ્યું હતું