ભરૂચ- અંકલેશ્વરમાં મહા સુદ સાતમ- નર્મદા જયંતિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા
આજરોજ મહાસુદ સાતમ એટલે કે નર્મદા જયંતી નિમિત્તે ભરૂચ અને અંકલેશ્વરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા
આજરોજ મહાસુદ સાતમ એટલે કે નર્મદા જયંતી નિમિત્તે ભરૂચ અને અંકલેશ્વરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા
4 ફેબ્રુઆરી 2025 ને મંગળવારના રોજ 27મો નર્મદા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેમાં સવા લાખ દીવડાની મહાઆરતી અને મહાપૂજન કરવામાં આવશે