દર 12 વર્ષે યોજાતા સિંહસ્થ કુંભમેળાની તારીખો જાહેર, જાણી લો ક્યારે ક્યારે યોજાશે અમૃત સ્નાન
નાસિક જિલ્લા કલેક્ટર કાર્યાલયમાં મુખ્યમંંત્રી દેવેન્દ્ર ફડણવીસના અધ્યક્ષ સ્થાને યોજાયેલી યોજાયેલી બેઠકમાં સિંહસ્થ કુંભમેળાનાં આખરી શિડયૂલની જાહેરાત કરાઈ હતી.
નાસિક જિલ્લા કલેક્ટર કાર્યાલયમાં મુખ્યમંંત્રી દેવેન્દ્ર ફડણવીસના અધ્યક્ષ સ્થાને યોજાયેલી યોજાયેલી બેઠકમાં સિંહસ્થ કુંભમેળાનાં આખરી શિડયૂલની જાહેરાત કરાઈ હતી.
મહાશિવરાત્રીનો તહેવાર આવવાનો છે. આવી સ્થિતિમાં કેટલાક લોકો ભગવાન શંકરના જ્યોતિર્લિંગના દર્શન કરવા પણ જાય છે. આવી સ્થિતિમાં, જો તમે નાશિકના ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગની મુલાકાત લેવા જઈ રહ્યા છો, તો તમે અહીં કેટલીક ખાસ જગ્યાઓ પર જઈ શકો છો.
મહારાષ્ટ્રના પૂણેના નારાયણ ગાંવ વિસ્તારમાં પુણે-નાસિક હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 9 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.
નાસિકથી રાજસ્થાનના શિરોહી નીકળેલ ઊંટ સાબરકાંઠા જિલ્લામાં પહોંચ્યા હતા. ઊંટની આગળ પાછળ સુરક્ષામાં ઈડર પોલીસની વાન જોતરાઈ હતી