ગુજરાત જુનાગઢ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતી અંગે આપ્યું ખેડૂતોને વિશેષ માર્ગદર્શન... એગ્રીકલ્ચર યુનિવર્સિટી ભવન ખાતે પ્રાકૃતિક ખેતી સંદર્ભે આયોજિત કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. By Connect Gujarat 14 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ડાંગ : સ્ટ્રોબેરીની ખેતીમાં આચ્છાદનનો ઉપયોગ કરી ખેડૂતે પ્રાકૃતિક ખેતીનો નવતર પ્રયોગ હાથ ધર્યો... ડાંગ જિલ્લાના આહવા તાલુકાના લહાન દબાસ ગામના ખેડૂત બુધ્યા પવાર છેલ્લા 9 વર્ષથી સ્ટ્રોબેરીની ખેતી કરે છે. By Connect Gujarat 09 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત તાપી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી-કૃષિ પરિસંવાદ યોજાયો વ્યારા ખાતે ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. By Connect Gujarat 11 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: ઇડરમાં ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરી લોકોને રોગમુક્ત બનાવાનો પ્રયાસ હાથ ધર્યો સાબરકાંઠા જિલ્લાના ઇડરના ગોધમજી ગામના ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરી લોકોને રોગમુક્ત બનાવાનો પ્રયાસ હાથ ધર્યો છે By Connect Gujarat 10 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ખેડા : કપડવંજ-ગળતેશ્વર તાલુકાના ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ શિબિર યોજાય... By Connect Gujarat 06 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ દિલ્હીમાં યોજાયેલ ખેતી ક્ષેત્રે ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગ અંગેની સમીક્ષા બેઠકમાં CM ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત ગુજરાતે પ્રાકૃતિક ખેતીની ઝૂંબેશ રૂપે ઉપાડયું છે. રાજ્યમાં ૩ લાખ એકરથી વધુ જમીનમાં અઢીલાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. By Connect Gujarat 06 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દેશના પ્રથમ પ્રાકૃતિક જિલ્લા ડાંગમાં મેઘમહેરથી કુદરતી સોંદર્ય ખીલી ઉઠ્યું, ખેડૂતોએ પણ કર્યો પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ... સોળેકળાએ ખીલેલા ડાંગના કુદરતી સૌંદર્યનો લ્હાવો માણવા પ્રકૃતીપ્રેમીઓ અને પર્યટકો અહી આવી પ્રાકૃતિક જીવનનો આસ્વાદ માણી રહ્યા છે. By Connect Gujarat 17 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn