અંકલેશ્વર: નૌગામાં અને જૂનાકાંસિયા ગામે ચોરી કરનાર સિકલીગર ગેંગના 3 સાગરીતો ઝડપાયા
અંકલેશ્વર તાલુકાના જુના કાંસીયા ગામે તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા 1.91 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
અંકલેશ્વર તાલુકાના જુના કાંસીયા ગામે તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા 1.91 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
નૌગામા ગામે તસ્કરોએ ઘરના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો.અને સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 1.66 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દરેક સરકારી શાળામાં સમર કેમ્પ સહિતની પ્રવૃત્તિ કરવા સૂચના આપવામાં આવી છે જે અંતર્ગત નૌગામા ગામની શાળામાં સમર કેમ્પ યોજાયો