વડોદરા : પોતાની સ્વરક્ષા માટે તલવાર સ્વરૂપે વિજયાદશમી નિમિત્તે મહિલાઓને દુર્ગા શસ્ત્ર અર્પણ કરાયા...
વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલ શ્રી રામ મંદિર ખાતે બહેન ભાઈને અને દીકરી પિતાને દુર્ગા શસ્ત્ર અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો......
વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલ શ્રી રામ મંદિર ખાતે બહેન ભાઈને અને દીકરી પિતાને દુર્ગા શસ્ત્ર અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો......
અહંકાર રૂપી અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દશેરાની આજે દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે લોકો ફાફડા-જલેબીની જયાફત ઉડાવી રહ્યા છે દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાના જુદા જુદા કારણો છે.
ગરબા રમવા માટે નો અનેરો ઉત્સાહ ખેલૈયાઓમાં જોવા મળી રહ્યો છે,અને ગરબાની સાથે સાથે પોતાની સુંદરતામાં નિખાર લાવવા માટે પણ ગરબા પ્રેમીઓ બ્યુટીશિયનની મદદ લેતા હોય છે.