ભૂકંપના આંચકાથી દિલ્હી-NCR હચમચી ગયું,લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા
દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. વહેલી સવારે, લોકો જાગ્યા પણ ન હતા કે પલંગ અને બારીઓ જોરથી ધ્રુજવા લાગી. સતત બે ધ્રુજારીથી બધા ચોંકી ગયા.
દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. વહેલી સવારે, લોકો જાગ્યા પણ ન હતા કે પલંગ અને બારીઓ જોરથી ધ્રુજવા લાગી. સતત બે ધ્રુજારીથી બધા ચોંકી ગયા.
ગુરુવારે બપોરે દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આંચકો અનુભવતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
દેશની રાજધાની દિલ્હી બાદ હવે દિલ્હી NCRમાં વધતા વાયુ પ્રદૂષણને કારણે ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં પણ શાળાઓ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
સોમવારે બપોરે 4.16 કલાકે દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
દિલ્હી એનસીઆરમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપ શનિવાર, 12 નવેમ્બર 2022ની રાત્રે 7.57 વાગ્યે આવ્યો હતો.