અંકલેશ્વર : વાલિયા ચોકડી નજીક રસાયણ યુક્ત પ્રવાહીની નદી વહી,કનેક્ટ ગુજરાતે તંત્રના કાન આમળ્યા
અંકલેશ્વર ખાતે વાલિયા ચોકડી નજીક આજે મળસ્કે એક ટેન્કર ચાલકે નેશનલ હાઇવે ઉપર વાલ્વ ખોલી નાખી કેમિકલ રસ્તા ઉપર ઢોળી દીધું હતું.
અંકલેશ્વર ખાતે વાલિયા ચોકડી નજીક આજે મળસ્કે એક ટેન્કર ચાલકે નેશનલ હાઇવે ઉપર વાલ્વ ખોલી નાખી કેમિકલ રસ્તા ઉપર ઢોળી દીધું હતું.
અંકલેશ્વર-ઉમરવાડા રોડ ઉપર આવેલ નર્મદા ક્લીન ટેક કંપની ખાતે કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ અને સ્નેહમિલન સમારોહ યોજાયો હતો