ગુજરાતદેવભૂમિ દ્વારકા : બિપરજોય વાવાઝોડા સંદર્ભે NDRF દ્વારા બચાવ કામગીરી, 72 નાગરિકોને સલામત સ્થળે ખસેડ્યા... બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે, By Connect Gujarat 15 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજામનગર: 20 કલાકની મહેનત બાદ પણ બાળકીને બચાવી ન શક્યા, બોરવેલમાંથી બાળકીનો મૃતદેહ બહાર કાઢ્યો વહેલી સવારે 5:45એ NDRFની મદદથી બોરવેલમાંથી બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. By Connect Gujarat 04 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા: 21 ઇંચ વરસાદ ખાબકતા વરસાદી પાણી વચ્ચે ફસાયેલ 12 ખેડૂતોનું કરાયું હતું રેસક્યું ઓપરેશન નર્મદામાં અતિભારે વરસાદ વચ્ચે NDRF-SDRFની ટીમના સભ્યો દ્વ્રારા 12 ખેડૂતોનું રેકસ્યું ઓપરેશન કરી જીવ બચાવવામાં આવ્યો હતો By Connect Gujarat 20 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતરાજ્યભરમાં વરસાદની આફત વચ્ચે NDRF-SDRFની કામગીરી, ભાવનગર સહિત નવસારીમાં અસરગ્રસ્તોનું રેસક્યું કર્યું... વરસાદની આગાહીના પગલે NDRF તૈનાત, ભાવનગર જિલ્લામાં NDRFની ટીમે લોકોને જાગૃત કર્યા તો નવસારીના વિવિધ ગામમાં NDRFએ કર્યું લોકોનું રેસક્યું By Connect Gujarat 15 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતરાજ્યભરમાં વરસાદ વચ્ચે NDRFની સરાહનીય કામગીરી, ક્યાક જાગૃતિ કાર્યક્રમ, તો ક્યાક લોકોના સ્થળાંતર કર્યા... સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સંભવિત ભારે વરસાદની આગાહીના પગલે NDRFની ટીમ તૈનાત કરવામાં આવી By Connect Gujarat 14 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતNDRFની ટીમની સરહાનીય કામગીરી,રાજપીપળા ખાતે 4 અને કરજણ નદીના કાંઠે 9 લોકોના મધરાતે જીવ બચાવ્યા ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી આફત સામે મધ્ય ગુજરાતમાં પૂરની સ્થિતિમાં NDRFની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવેલી છે. By Connect Gujarat 12 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ધોધમાર વરસાદની આગાહી વચ્ચે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની ટીમ તૈનાત… સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, By Connect Gujarat 04 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર સોમનાથ: દરિયામાં 15 બોટની જળસમાધિ, લાપતા માછીમારોને શોધવા હેલિકોપ્ટરની મદદ લેવાઈ રાજ્યમાં છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે ગીર-સોમનાથના દરિયામાં 15 બોટો દરિયામાં ડૂબી ગઈ છે. By Connect Gujarat 02 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn
Featuredયાસ વાવાઝોડાનો ખતરો, સેનાની ત્રણેય પાંખની ટીમો તૈનાત કરાય By Connect Gujarat 24 May 2021Share Twitter Share Whatsapp LinkedIn