સુરત : નવી સિવિલ હોસ્પિટલમાં ગંદકીનો ઉપદ્રવ,દર્દીની સારવાર કરતા ડોક્ટર પણ બીમાર પડ્યા
સુરત નવી સિવિલ હોસ્પિટલ ગંદકીથી ઉભરાઈ રહી છે,રોગચાળાના પગલે હોસ્પિટલમાં સાફસફાઇનો અભાવ જણાતા મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે,

મળતી માહિતી અનુસાર હિંમતનગરમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત મહાસફાઈ અભિયાન ચાલી રહ્યું હતુ.