ભરૂચમાં નવી જંત્રીના ભાવને લઈને ખેડૂતોમાં કહીં ખુશી તો કહીં ગમનો માહોલ
ભરૂચ જિલ્લામાં જંત્રી બાબતે ગ્રામ્ય વિસ્તારોમાં વિરોધનો સુર સરકાર સામે ઉઠવા લાગ્યો છે.ત્યારે ક્યાંક ખેડૂતોમાં નવી જંત્રીના ભાવને લઈને ખુશી છે,તો ક્યાંક ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.